India post Recruitment 2025 : ઈન્ડિયા પોસ્ટ વિભાગની ભરતી હેઠળ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, અરજીનું સરનામું, અરજીની છેલ્લી તારીખ સહિતની મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ છેલ્લે સુધી જુઓ.
India post Recruitment 2025 : ધોરણ 10 પાસ ઉમેદવારો નોકરી શોધી રહ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. ધોરણ 10 પાસ ઉમેદવારો પાસે પરીક્ષા વિના ઈન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ઈન્ડિયા પોસ્ટે સ્ટાફ કાર ડ્રાઈવની જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઈન્ડિયા પોસ્ટે કુલ 25 ડ્રાઈવરોની નિમણૂક કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે.
India post Recruitment 2025 અંગેની મહત્વની માહિતી
સંસ્થા | ઇન્ડિયા પોસ્ટ |
પોસ્ટ | ડ્રાઈવર |
જગ્યા | 25 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
વય મર્યાદા | 56 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 ફેબ્રુઆરી 2025 |
ક્યાં અરજી કરવી | નીચે દર્શાવવામાં આવ્યું છે |
સંસ્થાની વેબસાઈટ | indiapost.gov.in |
ઇન્ડિયા પોસ્ટ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
ઝોન | જગ્યા |
સેન્ટ્રલ ઝોન | 1 |
MMS, ચેન્નાઈ | 15 |
દક્ષિણ પ્રદેશ | 4 |
પશ્ચિમ ક્ષેત્ર | 5 |
કુલ | 25 |
India post Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :
ઈન્ડિયા પોસ્ટની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
હળવા અને ભારે મોટર વાહનો માટે પણ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.
આ સિવાય મોટર મિકેનિક્સનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
India post Recruitment 2025 વય મર્યાદા :
ઈન્ડિયા પોસ્ટની આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 56 વર્ષની હોવી જોઈએ. તે પછી જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.
India post Recruitment 2025 પગાર :
ભારતીય પોસ્ટમાં પસંદ થયેલ કોઈપણ ઉમેદવાર પગાર તરીકે દર મહિને રૂ. 19900 ચૂકવવાને પાત્ર હશે.
India post Recruitment 2025 ક્યાં અરજી કરવી?
ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથેની અરજી 8મી ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5 વાગ્યા પહેલા આપેલા સરનામે મોકલવાની રહેશે.
India post Recruitment 2025 સરનામું
સીનિયર મેનેજર, મેઈલ મોટર સર્વિસનંબર 37, ગ્રીમ્સ રોડ, ચેન્નઈ – 600006
જાહેરાત
ખાસ નોંધ : ઈન્ડિયા પોસ્ટ પર અરજી કરતા પહેલા ઉમેદવારોને આ લેખમાં આપવામાં આવેલી ભરતીની સૂચના ધ્યાનથી વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
આ પણ વાંચો : ✅ પૈસા ની જરૂર છે❓ આ એપથી તમને રૂપિયા 1 લાખ ની લોન મળશે ખાલી ક્લિક કરો અહી