GSEB SSC Result 2025 | SSC STD 10th Result 2025 @gseb.org |dhorn 10 result 2025 | SSC RESULT | એસ.એસ.સી.રિઝલ્ટ 2025 |ધોરણ 10 રિઝલ્ટ 2025

By Jay Vatukiya

Published on:

GSEB SSC Result 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSEB SSC Result 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા જાહેર કરવામાં આવ્યું છે કે આવતી કાલે 08/05/2025 ના રોજ સવારે 08:00 વાગ્યે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે.

GSEB SSC Result 2025

પોસ્ટનું નામGSEB SSC Result 2025
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર
પરિણામનું નામGSEB SSC RESULT 2025
પરિણામની તારીખ08/05/2025
પરિણામ મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરનું ધોરણ ૧૦ નું પરિણામ 08/05/2025 ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.

ધોરણ ૧૦ નું પરિણામ કેવી રીતે ચેક કરવું?

વિધાર્થીઓ નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને પોતાનું પરિણામ ચેક કરી શકે છે:

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org ખોલો.

પછી ધોરણ 10 નું પરિણામ 2025 પર ક્લિક કરો.

તમારો છ અંકનો સીટ નંબર દાખલ કરો.

સબમિટ બટન પર ક્લિક કરો.

GSEB 10 નું પરિણામ 2025 સ્ક્રીન પર દેખાશે.

ભવિષ્યના ઉપયોગ માટે પરિણામની પ્રિન્ટ આઉટ લો.

SMS દ્વારા કેવી રીતે ચેક કરવું?

જ્યાં ઇન્ટરનેટ કનેક્શનનો હોય અથવા બીજી સમસ્યા હોય તો, વિદ્યાર્થીઓ નીચે આપેલા પગલાંને અનુસરીને SMS દ્વારા તેમનું SSC પરિણામ 2025 ચકાસી શકે છે:

તમારા મોબાઇલ ફોન પર SMS એપ્લિકેશન ખોલો

નીચેના ફોર્મેટમાં SMS લખો: SSCSeatNumber

તેને 56263 પર મોકલો

GSEB SSC પરિણામ 2025 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે’

ભવિષ્યના સંદર્ભો માટે GSEB 10મું પરિણામ 2025 સાચવો.

WhatsApp દ્વારા દ્વારા કેવી રીતે ચેક કરવું?

GSEB SSC પરિણામ 2025 WhatsApp દ્વારા તેમનો સીટ નંબર 6357300971 પર મોકલીને ચકાસી શકાય છે.

વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે GSEB SSC પરિણામ 2025 ઓનલાઈન પ્રકાશિત થયેલું પરિણામ કામચલાઉ છે. વિદ્યાર્થીઓએ તેમની ઓરિજનલ માર્કશીટ તેમની સંબંધિત શાળામાંથી, જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે ત્યાંથી મેળવી લેવું.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
વાંચો નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો : Gujarat Rain : ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આજે ક્યાં વરસાદની આગાહી જુઓ!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close