Realme ના 5G સ્માર્ટફોન થયા સસ્તા, ખરીદવાની સુવર્ણ તક, અહીં તપાસો બધી વિગતો

By Jay Vatukiya

Published on:

Realme 5G S
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Realme લવર્સ માટે ખુશખબર! Realmeએ પોતાના કેટલાક પોપ્યુલર 5G સ્માર્ટફોનના ભાવમાં ઘટાડો કર્યો છે. જો તમે લાંબા સમયથી 5G ફોન ખરીદવાની રાહ જોઈ રહ્યા છો, તો આ પરફેક્ટ સમય છે. કંપનીએ થોડા પસંદગીના મોડેલ્સ પર ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે, જે તમને વધુ સારી સ્પેસિફિકેશન્સ ઓછી કિંમતે આપી રહ્યાં છે. તો ચાલો જાણીએ ફોન વિશે.

1. Realme Narzo 60 5G

    જૂની કિંમત: ₹17,999

    હમણાંની કિંમત: ₹15,999

    ફિચર્સ

    64MP પ્રાઇમરી કેમેરા

    MediaTek Dimensity 6020 5G પ્રોસેસર

    90Hz AMOLED ડિસ્પ્લે

    5000mAh બેટરી + 33W ફાસ્ટ ચાર્જિંગ

    Android 13 આધારિત Realme UI 4.0

    2. Realme 11x 5G

    જૂની કિંમત: ₹14,999

    હમણાંની કિંમત: ₹11,999

    ફીચર્સ

    6.72 ઈંચ ફુલ HD+ ડિસ્પ્લે

    Dimensity 6100+ 5G ચિપસેટ

    50MP AI ડ્યુઅલ કેમેરા

    5000mAh બેટરી + 33W SuperVOOC ચાર્જિંગ

    8GB RAM + 128GB સ્ટોરેજ

    3. Realme Narzo N53 (5G)

    જૂની કિંમત: ₹10,999

    હમણાંની કિંમત: ₹8,999

    ફીચર્સ

    6.74 ઈંચ 90Hz LCD ડિસ્પ્લે

    Unisoc T612 પ્રોસેસર

    50MP AI કેમેરા

    5000mAh બેટરી

    Mini Capsule ફીચર (iPhone જેવી નોટિફિકેશન સટાઇલ)

    તમને જણાવી દઈએ કે Realme સ્માર્ટફોન 20 મે થી 23 મે ની વચ્ચે ખરીદી શકાય છે. ગ્રાહકો આ ડિસ્કાઉન્ટ સાથે Flipkart, Realme India વેબસાઇટ અને પસંદગીના ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી Realme ના સ્માર્ટફોન ખરીદી શકે છે.

    WhatsApp Group Join Now
    Telegram Group Join Now

    Leave a Comment