Vivo S30 Pro 5G Lonch : દમદાર કેમેરા, 5000mAh મોટી બેટરી અને સિંગલ ચાર્જમાં આખો દિવસ

By Jay Vatukiya

Published on:

Vivo S30 Pro 5G

Vivo S30 Pro 5G Lonch : હાલો દોસ્તો, Vivo ફરી એકવાર તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, Vivo S30 Pro 5G એક મિડ-રેન્જ પ્રીમિયમ સ્માર્ટફોન છે જેમાં ડિઝાઇન, પર્ફોર્મન્સ અને કેમેરા સેટઅપ જોરદાર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ખાસ કરીને યુવા વર્ગ માટે અને ફોટોગ્રાફી લવર્સ માટે જોરદાર છે. તો ચાલો Vivo S30 Pro 5G વિશે જાણીએ…..

Vivo S30 Pro 5G Specifications

ડિસ્પ્લે (Display)

Vivo S30 Pro 5G માં છે 6.78 ઈંચનો FHD+ AMOLED કર્વડ ડિસ્પ્લે, જે 120Hz રિફ્રેશ રેટ અને HDR10+ સપોર્ટ સાથે આવે છે. ભલભલાને પછાડે તેવો વિઝ્યુઅલ અનુભવ આપે છે.

દમદાર પ્રોસેસર (Processor)

આ ફોન Qualcomm Snapdragon 7 Gen 3 ચિપસેટથી સજ્જ છે, જે 4nm ટેક્નોલોજી પર આધારિત છે. આ પ્રોસેસર દૈનિક કામથી લઈને હેવી ગેમિંગ સુધી સરળતાથી હેન્ડલ કરે છે.

રેમ અને સ્ટોરેજ (RAM & Storage)

Vivo S30 Pro 5G બે વેરિઅન્ટમાં આવે છે. 8GB RAM + 256GB Storage અને 12GB RAM + 512GB Storage બે વેરિઅન્ટમાં હાલ લોન્ચ કરવામાં આવ્યો છે. UFS 3.1 સ્ટોરેજ ટેકનોલોજી ધરાવતો ફોન ઝડપથી ફાઈલ ટ્રાન્સફર અને એપ લોડિંગ સુનિશ્ચિત કરે છે.

કેમેરા (Camera)

આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. જેમાં 50MP Sony IMX920 પ્રાઈમરી સેન્સર કેમેરો, 12MP અલ્ટ્રાવાઈડ અને 8MP પોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે, સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરા 50MP સાથે ઓટો ફોકસ સપોર્ટ કરે છે, જે સેલ્ફી પ્રેમીઓ માટે મોટો પ્લસ પોઈન્ટ છે.

મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ (Battery & Charging)

Vivo S30 Pro 5G માં 5000mAh મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. માત્ર 30 મિનિટમાં 0% થી 100% ચાર્જ થઈ જાય છે. અને દિવસભર ચાલે છે.

ઓપરેટિંગ સિસ્ટમ (Operating System)

આ સ્માર્ટફોન Android 14 આધારિત Funtouch OS 14 પર ચાલે છે, જેમાં ક્લીન UI અને નવી ફીચર્સનો સમાવેશ થાય છે.

કિંમત અને લોન્ચ (Price & Launch)

Vivo S30 Pro 5Gની શરૂઆત કિંમત અંદાજે ₹33,990 થી શરૂ થાય છે. ભારતમાં જુલાઈ 2025 માં લોન્ચ થઈ શકે છે.

નિષ્કર્ષ (Conclusion)

જો તમે ધમાકેદાર કેમેરા, પાવરફુલ પ્રોસેસર અને કલરફુલ ડિસ્પ્લે શોધી રહ્યા છો તો Vivo S30 Pro 5G તમારા માટે એક પર્ફેક્ટ ચોઈસ છે. જે કિંમતે આવે છે તે પ્રમાણે ફોન ઘણો ઈમ્પ્રેસિવ પેકેજ છે.

આ પણ વાંચો : Rain Forecast July : જુલાઈમાં ફરી આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો કઈ તારીખે છે હાઈ એલર્ટ!

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q 1. Vivo S30 Pro માં કઈ ચિપસેટ છે?
Ans
. તેમાં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર છે.

Q 2. Vivo S30 Pro ની બેટરી કેટલા mAh ની છે?
Ans
. તેમાં 5000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Q 3. કેમેરા કયો છે Vivo S30 Pro માં?
Ans
.. 50MP Sony IMX920 મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે.

Q 4. Vivo S30 Pro ની શરૂઆત કિંમત કેટલી છે?
Ans
. ભારતમાં તેની કિંમત અંદાજે ₹33,990થી શરૂ થાય છે.

Q 5. Vivo S30 Pro કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે?
Ans
. Android 14 આધારિત Funtouch OS 14.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close