માત્ર ₹21,999માં Honor X9C : 108MP કેમેરો, 6600mAh બેટરી અને AMOLED સ્ક્રીન સાથે જાણો શા માટે છે આ ફોન ખાસ!

By Jay Vatukiya

Published on:

Honor X9C

Honor X9C : મોબાઇલ માર્કેટમાં ફરી એકવાર Honor તેનો નવો સ્માર્ટફોન Honor X9C લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન તેની શાનદાર ડિઝાઇન, પાવરફુલ કેમેરા, ધમાકેદાર બેટરી અને curved AMOLED ડિસ્પ્લે માટે ચર્ચામાં છે. તો ચાલો Honor X9C તમામ ફીચર્સ અને પરફોર્મન્સ વિશે જાણીએ….

Honor X9C Specifications

Honor X9C એ એક 5G સ્માર્ટફોન છે જે ખાસ કરીને ડિઝાઇન અને પરફોર્મન્સ માટે બેસ્ટ છે. આ સ્માર્ટફોન એવા યુઝર્સ બનાવવામાં આવ્યો છે. જે ઓછી કિંમતમાં પ્રીમિયમ ફીચર્સ અને ધમાકેદાર પરફોર્મન્સન લેવા માગતાં હોય. આ સ્માર્ટફોનમાં premium-feel curved AMOLED સ્ક્રીન, નવો Snapdragon ચિપસેટ અને photography માટે 108MP કેમેરા અને પાવર માટે 5800mAh મોટી બેટરી આપવામાં આવી છે. ચાલો હવે દરેક ફિચર્સ પર વિગતે જાણીએ…..

ડિસ્પ્લે

Honor X9C સ્માર્ટફોનમાં 6.78 ઇંચની Full HD+ AMOLED curved ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. જે Scroll અને Gaming માટે buttery smooth અનુભવ આપે છે. આ સ્માર્ટફોન રેઝોલ્યુશન 2700×1224 Pixels છે. પીક બ્રાઇટનેસની વાત કરીએ તો 4000nits આપવામાં આવ્યું છે. જે આઉટડોર માટે પરફેક્ટ છે.

દમદાર પ્રોસેસર

Honor X9C ફોન માં Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસર સાથે આવે છે જે 4nm fabrication પર બનેલું છે. આ પ્રોસેસરમાં octa-core CPU છે જે દિવસભરના ઉપયોગ માટે કે multitasking, gaming બધામાં બેસ્ટ પરફોમ્સ આપે છે. આ સ્માર્ટફોન માત્ર દેખાવમાં જ નહીં, પરફોર્મન્સમાં પણ એટલો જ મજબૂત છે.

રેમ અને સ્ટોરેજ

આ સ્માર્ટફોન 8GB RAM અને 256 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. અને Extra 8GB સુધીનું Virtual RAM support કરે છે. જો તમે એકસાથે ઘણી બધી apps ચલાવો છો કે વધારે ઉપયોગ કરો છો, તો Honor X9C તેનો પરફેક્ટ companion બની શકે છે.

કેમેરા

આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 108MP નો પ્રીમિયમ કેમેરો અને 5MP ultra wide angle lens સાથે 2MP macro sensor આપવામાં આવ્યું છે. સેલ્ફી અને3 વિડિઓ કૉલિંગ માટે 16MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Portrait Mode, HDR, Night Mode, Slow-Mo જેવી સુવિધાઓ સાથે આવે છે. આ ફોટોગ્રાફી પ્રેમી માટે પરફેક્ટ છે.

મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ

આ સ્માર્ટફોનના પાવર માટે 6600mAh મોટી બેટરી આપવામાં આવી છે. સ્માર્ટફોનને3 ચાર્જ કરવા માટે 66W નું ફાસ્ટ ચાર્સિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. ફુલ ચાર્જ પર 1.5 દિવસ સુધી બેકઅપ આપે છે. માત્ર 30 મિનિટમાં 70% સુધી ચાર્જ થઈ જાય છે. તમે સવારથી સાંજ સુધી ચાર્જરની ચિંતા વગર મોબાઇલ ઉપયોગ કરી શકો છો.

કિંમત અને લોન્ચ

ભારતમાં Honor X9C સ્માર્ટફોન 8GB+256GB વેરિઅન્ટમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. અને એની કિંમત 21,999 રૂપિયા છે. આ ફોનનું વેચાણ 12 જુલાઈથી શરૂ થશે. તમે Flipkart, Amazon અને Honor India વેબસાઇટ પરથી ઑર્ડર કરી શકો છો.

નિષ્કર્ષ

જો તમે 22,000 સુધીમાં પ્રીમિયમ લુક સાથે ડિસ્પ્લે, પાવરફુલ પર્ફોમન્સ, 108MP કેમેરા, મોટી બેટરી શોધી રહ્યા છો તો તમારા માટે Honor X9C પરફેક્ટ Smartphone છે.

આ પણ વાંચો : ₹10,000ના ફિચર્સ માત્ર ₹4,999માં AI Smartphone લોંચ! 6.75″ ડિસ્પ્લે, 50MP કેમેરા, 5000mAh બેટરી

FAQs વારંવાર પુછાતા પ્રશ્નો

Q1. Honor X9C waterproof છે?
આ ફોન IP53 રેટિંગ સાથે આવે છે – એટલે કે ધૂળ અને પાણીની રક્ષણ આપે છે, પણ full waterproof નથી.

Q2. ફોનમાં Google Apps સપોર્ટ છે?
હા, હવે Honor ના ફોનમાં Google Services મળે છે જેમ કે Play Store, YouTube, Gmail વગેરે.

Q3. Honor X9C ને photography માટે કેવો ગણાય?
તેનો 108MP primary sensor અને Ultra-wide lens તેને photography માટે સારું mid-range વિકલ્પ બનાવે છે.

Q4. Wireless Charging છે?
નહીં, Honor X9C માં wireless charging નથી

Q5. Honor X9C phone gaming માટે યોગ્ય છે?
હા, Snapdragon 6 Gen 1 અને 120Hz display તેને gaming માટે યોગ્ય phone બનાવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close