Samsung Galaxy Z Fold 7 : ફરી એકવાર મોબાઈલ માર્કેટમાં Samsung તેના ફોલ્ડ અને ફ્લિપ જેવા નવા 3 સ્માર્ટફોન લોન્ચ કરીને ધમાકો કર્યો છે. Samsung Galaxy Z Fold 7, Galaxy Z Flip 7 અને Galaxy Z Flip 7 FE Smartphone લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોન વિશે…
Samsung સતત ફોલ્ડિંગ સ્માર્ટફોન માટે જાણીતું છે, અને હવે તેણે લોંચ ત્રણ નવા ફોલ્ડિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ટેકનોલોજીથી સજ્જ અને પાવરફુલ ફોલ્ડેબલ ફોન – Samsung Galaxy Z Fold 7, Galaxy Z Flip 7 અને Galaxy Z Flip 7 FE. આ નવા ફોલ્ડિંગ સ્માર્ટફોનમાં તમને પાવરફુલ પ્રોસેસર, વધારે શક્તિશાળી કેમેરા અને previously unseen durability. આ ફોન ખાસ એવા યુઝર્સ માટે છે જેમને મલ્ટિટાસ્કિંગ, ડિઝાઇન અને પર્ફોર્મન્સ બંને જોઈએ છે. તો ચાલો સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 7 ની કિંમત અને ફીચર્સ વિશે જાણીએ…..
Samsung Galaxy Z Fold 7
ડિસ્પ્લે
Samsung Galaxy Z Fold 7 સ્માર્ટફોનમાં તમને 8 ઈંચ નું QXGA+ Dynamic AMOLED 2X ફોલ્ડિંગ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. જ્યારે ફોન બંધ કરો ત્યારે બહાર મળે છે 6.5 ઈંચ નું HD+ કવર ડિસ્પ્લે, જે પણ AMOLED પેનલ છે. તેમાં Vision Booster ટેકનોલોજી છે જે outdoor visibility માટે શાનદાર છે. ડિસ્પ્લે ની સુરક્ષા માટે Gorilla Glass Victus 3 આપવામાં આવ્યું છે. જે ડિસ્પ્લેને વધુ મજબૂત બનાવે છે. આ સ્માર્ટફોનનો વજન 215 ગ્રામ છે.
રેમ અને સ્ટોરેજ
Samsung Galaxy Z Fold 7 સ્માર્ટફોનમાં તમને 12GB LPDDR5X રેમ અને સ્ટોરેજ માટે 256GB, 512GB અને 1TB UFS 4.p ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. તમે ફોટા, વીડિયો અને એપ્લિકેશન અત્યંત ઝડપી લોડ કરવાની ક્ષમતા આપે છે. હેવી ફાઈલ ટ્રાન્સફર કે મલ્ટિટાસ્કિંગ માટે પરફેક્ટ છે.
કેમેરા
Samsung Galaxy Z Fold 7 ની પાછળની બાજુએ છે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 200MP પ્રાઈમરી સેન્સર (OIS સાથે), 12MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 10MP ટેલિફોટો કેમેરા (3x ઓપ્ટિકલ ઝૂમ) કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટ પર 10MP કવર કેમેરા આપવામાં આવ્યો છે. ફોટો અને વીડિયો માટે AI photography features, night mode અને Director’s View જેવા મોડ પણ છે. 8K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ છે.
મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
Samsung Galaxy Z Fold 7 માં છે 4400mAh ડ્યુઅલ સેલ બેટરી આપવામાં આવી છે. જે 25W ફાસ્ટ વાયર ચાર્જિંગ, 15W વાયરલેસ ચાર્જિંગ અને 4.5W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Samsung એ batter optimization માટે OneUI માં નવી પાવર AI algorithms ઉમેર્યા છે, જે screen-on time વધારે આપે છે.
ઓપરેટિંગ સિસ્ટમ
આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Elite આપવામાં આવ્યું છે, અને Android 16 પર આધારિત One UI 8 પર કામ કરે છે. જેમાં ખાસ Fold series માટે optimize કરેલી ફીચર્સ છે જેમ કે Taskbar, App Continuity, Multi-window view, Flex Mode અને split-screen gestures. સાથે જ Knox Security અને 7 વર્ષની OS અને Security updates ની ગેરંટી આપવામાં આવે છે.
કિંમત અને લોન્ચ માહિતી
ભારતમાં Samsung Galaxy Z Fold 7 ની કિંમત ₹1,74,999 છે. (12GB+256GB વેરિઅન્ટ માટે). આ સ્માર્ટફોન 25 જુલાઈ 2025 ના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે. તમે એમેઝોન, ફિલ્પકાર્ડ અને Samsung સ્ટોર પરથી ખરીદી કરી શકો છો.
નિષ્કર્ષ
જો તમે નવો ફોલ્ડ અને ફ્લિપ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, જેમાં મોટી સ્ક્રીન, દમદાર પર્ફોર્મન્સ અને પ્રીમિયમ ફીચર્સ હોય તો Samsung Galaxy Z Fold 7 તમારા માટે બેસ્ટ છે. તેની ડિઝાઇન, multitasking માટે, અનોખા ફીચર્સ અને photography માટે પ્રીમિયમ ફોન છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q 1. Samsung Galaxy Z Fold 7 ક્યારે લોન્ચ થશે?
→ ભારતમાં 25 જુલાઈ 2025 રોજ વેચાણ માટે ઉપલબ્ધ કરાશે.
Q 2. શું Galaxy Z Fold 7 પાણીપ્રૂફ છે?
→ હા, આ ફોન IPX8 વોટર રેઝિસ્ટન્ટ છે.
Q 3. Fold 7 માં SD કાર્ડ સપોર્ટ છે?
→ ના, તેમાં મેમરી કાર્ડ સપોર્ટ નથી. તમે 1TB સુધીનું સ્ટોરેજ વેરિઅન્ટ પસંદ કરી શકો છો.
Q 4. શું Stylus (S-Pen) સપોર્ટ કરે છે?
→ હા, પણ અલગથી ખરીદવો પડશે. S-Pen Fold Edition અને S-Pen Pro બંને સપોર્ટ કરે છે.
Q 4. Fold 7 માટે પ્રી-ઓર્ડર કઈ રીતે કરવો?
→ Samsung India ની વેબસાઇટ અથવા Amazon પર પ્રી-ઓર્ડર ઉપલબ્ધ છે.