Redmi 15 Pro 5G : Redmi હંમેશા પોતાની Note અને Pro શ્રેણી સાથે બજારમાં ધમાલ મચાવતી રહી. Redmi ફરીવાર એકવાર પ્રીમિયમ ફીચર્સ સાથે તેનો નવો સ્માર્ટફોન Redmi 15 Pro 5G લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે, Qualcomm Snapdragon 6 પ્રોસેસર, 108MP કેમેરો, 5100mAh બેટરી અને 5G ટેક્નોલોજી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તો ચાલો તમામ ફિચર્સ વિશે વિગતે જાણીએ……
Redmi 15 Pro 5G Specifications
હાલો દોસ્તો તમે પણ પ્રીમિયમ ફીચર્સ, પાવરફુલ પર્ફોમન્સ અને શાનદાર કેમેરા વાળો સ્માર્ટફોન શોધી રહ્યા છો? તો તમારા માટે Redmi 15 Pro 5G પરફેક્ટ હોય શકે છે.
- Display: 6.78 ઇંચનું Full HD+ AMOLED ડિસ્પ્લે
- Processor: Qualcomm Snapdragon 7 Gen 3
- RAM: 8GB અને 16GB
- Camera: 108MP + 8MP + 2MP અને આગળનો 32MP
- Storage: 256GB અને 512GB (Virtual RAM સપોર્ટ સાથે)
- OS: MIUI 15 (Android 15)
- Battery: 6000mAh (67W ફાસ્ટ ચાર્જિંગ)
- Launch in India: 27 જુલાઈ 2025 7p.m
- Price in India: લગભગ ₹15,999 થી શરૂ
Redmi 15 Pro 5G Display (ડિસ્પ્લે)
Redmi 15 Pro 5Gમાં 6.78 ઇંચનું Full HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં 2400×1080 પિક્સલ રિઝોલ્યુશન, HDR10+ સપોર્ટ અને 2600 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ડિસ્પ્લે ની સુરક્ષા માટે Gorilla Glass 5 આપવામાં આવ્યો છે. જે તમારા સ્માર્ટફોનને સ્ક્રેચ અને નાના ઝટકાથી બચાવે છે.
Redmi 15 Pro 5G Processor (દમદાર પ્રોસેસર)
Redmi 15 Pro 5Gમાં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6nm ફેબ્રિકેશન પર આધારિત છે. આ પ્રોસેસર મોટી ગેમ્સ રમવા, ફોટોગ્રાફી અથવા મલ્ટીટાસ્કિંગ માટે જોરદાર છે.
Redmi 15 Pro 5G RAM and Storage (રેમ અને સ્ટોરેજ)
Redmi 15 Pro 5G બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB RAM + 256GB સ્ટોરેજ અને 16GB RAM + 512GB સ્ટોરેજ આપવામાં આવે છે. આ સ્માર્ટફોનમાં Virtual RAM સપોર્ટ કરે છે. જેથી તમે મોટી એપ્સ, વીડિયો અને ગેમ્સ સ્ટોર કરી શકો છો.

Redmi 15 Pro 5G Camera (કેમેરા)
આ સ્માર્ટફોનમાં સૌથી મોટી ખાસ વાત એ છે કે 108MP Primary Camera છે જે OIS (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) સાથે આવે છે. આ સાથે 8MP Ultra-wide અને 2MP Macro લેન્સ પણ છે. આ સેટઅપ સાથે તમે દિવસે અને રાતે શાનદાર ફોટો લઈ શકશો. સેલ્ફી લેવા માટે 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. જે 4K વીડિયો સપોર્ટ કરે છે. AI Beauty, Portrait Mode જેવા ફિચર્સ પણ સામેલ છે.
Redmi 15 Pro 5G Battery and Fast Charging (મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ)
Redmi 15 Pro 5G સ્માર્ટફોમાં તમને 6000mAh મોટી બેટરી આપવામાં આવી છે, જે 1.5 દિવસ સુધી આરામથી યુઝ કરી શકો છો. 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જેના કારણે સ્માર્ટફોન માત્ર 40 મિનિટમાં 0% થી 100% સુધી ચાર્જ થઈ જાય છે. Travel અને Heavy Use માટે શક્તિશાળી બેટરી છે.
Redmi 15 Pro 5G Operating System (ઓપરેટિંગ સિસ્ટમ)
આ સ્માર્ટફોન Android 14 પર આધારિત MIUI 15 પર ચાલે છે. નવા અપડેટમાં બેટરી optimization, નવું UI Design, અને improved performance સાથે સાથે ઘણા નવા Security Features પણ મળે છે.
Redmi 15 Pro 5G Launch in India (લોન્ચ)
ભારતમાં Redmi 15 Pro 5G લોન્ચ તારીખ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોન 24 જુલાઈ 2025 ના રોજ સાંજે 7 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. તમે Redmi ની સત્તાવાર વેબસાઇટ અને Flipkart અને Amazon જેવા મુખ્ય ઈ-કોમર્સ સાઇટ પરથી ઓર્ડર કરી શકો છો.
Redmi 15 Pro 5G Price in India (કિંમત)
ભારતમાં Redmi 15 Pro 5Gની અંદાજિત કિંમત ₹15,999 થી શરૂ થઈ શકે છે. વેરિયન્ટ પ્રમાણે કિંમત અગલ હોય શકે છે. આ સ્માર્ટફોન Realme, Samsung અને iQOO જેવી બ્રાન્ડ્સને ટક્કર આપશે.
Conclusion (નિષ્કર્ષ)
જો તમે ₹16,000ની અંદર એક All-Rounder 5G ફોન શોધી રહ્યાં છો, જેમાં Display શાનદાર હોય, Performance દમદાર હોય, અને Camera પ્રીમિયમ લેવલનો હોય તો Redmi 15 Pro 5G બેસ્ટ છે.
Disclaimer (ડિસ્ક્લેમર)
આ લેખમાં આપવામાં આવેલી માહિતી ટેક લિંક અને મીડિયા અનુસાર છે. લોન્ચ સમયે કિંમત અને ફીચર્સમાં ફેરફાર થઈ શકે છે. વધુ માહિતી માટે Redmiની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરો.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q 1. Redmi 15 Pro 5G ક્યારે લોન્ચ થશે?
→ આ ફોન ભારતમાં 27 જુલાઈ 2025 રોજ સાંજે3 7 વાગ્યે Amazon, Flipkart અને Redmiની ઓફિશિયલ સાઈટ પર લોન્ચ થશે.
Q 2. ભારતમાં Redmi 15 Pro 5Gની કેટલી કિંમત છે?
→ અંદાજિત કિંમત ₹15,999 થી શરૂ થઈ શકે છે.
Q 3. શું આ ફોનમાં MIUI 15 મળશે?
→ હા, આ ફોન MIUI 15 સાથે Android 14 પર ચાલે છે.
Q 4. Redmi 15 Pro 5Gમાં 5G માં કેમેરા કેટલા મેગાપિક્સલનો છે?
→ પાછળના કેમેરામાં 108MP + 8MP + 2MP અને આગળનો 32MP છે.
Q 5. Redmi 15 Pro 5Gની ચાર્જિંગ સ્પીડ કેટલી છે?
→ આ ફોન 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.