Bank Of Baroda Recruitment 2025 : બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર પણ જોરદાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

By Jay Vatukiya

Published on:

Bank Of Baroda Recruitment 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bank Of Baroda Recruitment 2025 : હાલો મિત્રો, શું તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો? Bank Of Baroda માં ઓફિસ આસિસ્ટન્ટ (પિયોન)” પદ માટે 500 જગ્યાઓની જાહેરાત કરી છે. જે પણ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો આ ભરતીની તમામ માહિતી જેમ કે, પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, ખાલી જગ્યાઓ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, બેંક ઓફ બરોડા ભરતી માટે પસંદગી પદ્ધતિ સહિતની મહત્વપૂર્ણ માહિતી તમને આ પોસ્ટમાં જણાવીશ તો આ પોસ્ટ છેલ્લે સુધી વાંચજો.

Bank Of Baroda Recruitment 2025 : હાલમાં વિવિધ બેંકોમાં નોકરીઓ માટે બમ્પર ભરતીઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે, Bank Of Baroda એ ભરતી માટે સૂચના પણ બહાર પાડી છે. બેંકે ઓફિસ આસિસ્ટન્ટ (પિયોન) કુલ 500 જગ્યાઓ ભરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Bank Of Baroda Recruitment 2025 અગત્યની માહિતી

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટઓફિસ આસિસ્ટન્ટ (પિયોન)
જગ્યા500
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી ફી₹100થી ₹600
વય મર્યાદા1 મે 2025 સુધીમાં 18 થી 26 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ23-05-2025
ક્યાં અરજી કરવીwww.bankofbaroda.in/career

શૈક્ષણિક લાયકાત

10મું ધોરણ પાસ (s.s.C./મેટ્રિક્યુલેશન)

આ વિશે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારો આ લેખમાં આપેલુ ભરતીનું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

1 મે 2025 સુધીમાં 18 થી 26 વર્ષ

અરજી ફી

કેટેગરીફી
સામાન્ય / EWS / OBC ઉમેદવારો₹600
SC/ST/PwD/સ્ત્રી ઉમેદવારો માટે₹ 100

પગાર ધોરણ

Bank Of Baroda ભરતી હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને બેંક દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ પગાર મળશે. વધુ માહિતી માટે આ લેખમાં આપેલ સૂચના વાંચો.

અરજી કેવી રીતે કરવી?

  • Bank Of Baroda ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://ibpsonline.ibps.in/bobsodec24/ પર જવું
  • અહીં અહીં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • જરૂરી ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહેશે જો માંગ્યા હોય તો
  • યોગ્ય રીતે ભરેલા ફોર્મને ફાઈનલ સબમિશન બાદ પ્રીન્ટ કાઢી લેવી

મહત્વની તારીખો

અરજી કરવાની તારીખઃ 3 મે 2025

અરજી કરવાની છેલ્લી તારીખ: 23 મે 2025

જાહેરાત ક્રમાંક:

BOB/HRM/REC/ADVT/2025/05

જાહેરાત પ્રકાશિત તારીખ: 02 મે 2025
સ્થળ: મુંબઈ
પ્રકાશક: મુખ્ય મહામંડળ પ્રબંધક (માનવ સંસાધન અને માર્કેટિંગ), બેંક ઓફ બરોડા

ખાસ નોંધ :

જે પણ ઉમેદવારો Bank Of Baroda ની આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.

તમારું ભવિષ્ય સુરક્ષિત કરો અને બેંકિંગ ક્ષેત્રમાં સ્થિર અને સારી કારકિર્દી શરૂ કરો – આજે જ અરજી કરો

આ પણ જુઓ : Gujarat Rain : ગુજરાતમાં 5 દિવસ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આજે ક્યાં વરસાદની આગાહી જુઓ!

FAQ Bank Of Baroda Recruitment 2025

Q. 1. Bank Of Baroda Recruitment 2025 કયા પદ માટે છે?

Ans. આ ભરતી બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ (પિયન) પદ માટે છે, જે સબ-સ્ટાફ કેટેગરી હેઠળ નિયમિત ધોરણે ભરવામાં આવશે.

Q. 2. Bank Of Baroda Recruitment 2025 કેટલી ખાલી જગ્યા ઉપલબ્ધ છે?

Ans. કુલ 500 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. નોંધ: ખાલી જગ્યાઓની સંખ્યા બેંકની જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે.

Q. 3. આવેદન કરવાની અંતિમ તારીખ શું છે?

Ans. ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 03 મે 2025
છેલ્લી તારીખ: 23 મે 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

Q. 4. અરજી કઈ વેબસાઈટ પર કરવી?

Ans. અરજી માટે બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ પર જાવ:
👉 www.bankofbaroda.in

Q. 5. લાયકાત શું છે?

Ans. લાયકાત (ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે) વિશે સંપૂર્ણ માહિતી માટે વિજ્ઞાપનની PDF વાંચવી આવશ્યક છે. લિંંક વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close