Gold Price Today 26 May 2025 – તેજી બાદ સોનુ થયું સસ્તું: ખરીદવા માટે ઉત્તમ તક

By Jay Vatukiya

Published on:

Gold Price Today

નમસ્કાર દોસ્તો, ચાલો વાત કરીએ આજના Gold Price Today વિશે! આજના Gold Price માં શું ફેરફાર થયો છે? શું તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આજે Gold Market માં શું ઉથલપાથલ થઈ રહી છે, તેની સાચી માહિતી જાણવી જરૂરી છે.

છેલ્લા અઠવાડિયાથી સોના અને ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુએસ ટેરિફ વિવાદ પછી ડોલરની નબળાઈને કારણે સોનું મોંઘુ થયું હતું. બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે, જેના કારણે રોકાણકારો સોના પર દાવ લગાવી રહ્યા છે. જોકે, 26 મેના રોજ વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ -0.45% ઘટીને $3,347.18 પ્રતિ ઔંસ થયો હતો.

આજના બજારના તાજા આંકડાઓ અનુસાર, સોનાના ભાવમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયાથી સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકો બંનેએ ચિંતા અનુભવી રહ્યા હતા.

Gold Price Today (26 મે, 2025):

22 કેરેટ સોનું (1 ગ્રામ): ₹8,994

22 કેરેટ સોનું (10 ગ્રામ): ₹89,940

24 કેરેટ સોનું (10 ગ્રામ): ₹9,812

24 કેરેટ સોનું (10 ગ્રામ): ₹98,120

(નોટ: તમારા શહેર પ્રમાણે ભાવ થોડો ફેરફાર થઈ શકે છે.)

આજનો ચાંદીનો ભાવ:

ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ મોટો વધારો થયો છે આજે 23 મેના રોજ 1 કિલો ચાંદીનો ભાવ ₹98,000 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ રીતે ચેક કરો સોનાનો ભાવ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે રેટ જાહેર કરતું નથી. તમારા શહેરના 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. આ દરો ટૂંક સમયમાં SMS દ્વારા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, નિયમિત અપડેટ્સની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

આજે આપણે Gold Price Today વિશે સંપૂર્ણ માહિતી મેળવી. Gold Price Today થોડો બદલાયો છે, પણ લાંબા ગાળે Gold Investment હંમેશા ફાયદાકારક સાબિત થાય છે. જો તમે સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો બજારની હાલત અને ભવિષ્યની આગાહી ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો.

આ પણ જુઓ : Gujarat Weather News : આજે ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, વરસાદનું રેડ એલર્ટ જાહેર

તો મિત્રો, આજે તમારે Gold ખરીદવાનું પ્લાન કરવું કે નહીં? કમેન્ટમાં જરૂરથી જણાવો! 🚀💰

FAQs

Q1: આજે 22 કેરેટ સોનાનો શું ભાવ છે?
A: આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹89,940 પ્રતિ 10 ગ્રામ છે.

2: આજે 24 કેરેટ સોનાનો શું ભાવ છે?
A: આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹98,120 પ્રતિ 10 ગ્રામ છે.

Q3: આજે સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
A: આજે સોનાના ભાવ 450 રૂપિયા જેટલો ધટાડો જોવા મળ્યો છે.

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close