Gujarat Rain Updates : આગામી 3 કલાકમાં વરસાદ ભુક્કા બોલાવશે, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં રેડ એલર્ટ

By Jay Vatukiya

Published on:

Gujarat Rain Updates
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain Updates : ચોમાસા પહેલા જ ગુજરાતમાં વરસાદી માહોલ વધી ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 27 મે અને 28 મે સુધી રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

Gujarat Rain Updates

આજે ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દમણ, દાદરા અને નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા.

💵 Google Pay Personal Loan : Google Pay दे रहा है ₹8,00,000 तक का पर्सनल लोन, घर बैठे यहां से करें अप्लाई

રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. જેના કારણે કાચાં ઘરોમાં રહેતા લોકો અને પશુપાલકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. 28 મેથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, 8 જૂનની આસપાસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ જુઓ : Ration Card Scheme : રેશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000 : સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close