Happy Republic Day 2025 : પ્રજાસત્તાક દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ભારત 26 જાન્યુઆરી, 2025 ના રોજ 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. અહીં ફોટા અને અવતરણો સાથે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા સંદેશાઓ છે.
Happy Republic Day 2025 :
ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. સ્વતંત્રતા દિવસની જેમ, પ્રજાસત્તાક દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 2025માં ભારત 76મો ગણતંત્ર દિવસ ઉજવશે. પ્રજાસત્તાક દિને દિલ્હીના લાલ કિલ્લા પર દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ઉપરાંત શાળા, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજાય છે.
Happy Republic Day 2025 Wishes
દેશભરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિવસ પર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. સમય સાથે અભિવાદન કરવાની રીત પણ બદલાઈ છે. આજકાલ વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર તહેવારોની શુભેચ્છા પાઠવવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવા માટે આકર્ષક ફોટા અને આકર્ષક અવતરણો સાથેના શુભેચ્છા સંદેશાઓ અહીં છે. તમે આ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા સંદેશ મોકલીને તમારા પ્રિયજનોને 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ખાસ શુભેચ્છાઓ પાઠવી શકો છો.
Happy Republic Day 2025 Messages
સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાં હમારા
હમ બુલબુલે હૈ ઈસ કી,
યહ ગુલસિતાઁ હમારા હમારા
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ
Happy Republic Day 2025
મનમાં સ્વતંત્રતા અને હૃદયમાં વિશ્વાસ
ચાલો પ્રજાસત્તાક દિવસ પર કરીયે રાષ્ટ્રને સલામ
પ્રજસત્તાક દિવસની હાર્દિક શુભકામના
Happy Republic Day 2025
વિજયી વિશ્વ તિરંગા પ્યારા વિજયી
વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ
Happy Republic Day 2025
કરો સલામ તિરંગાને
જેનાથી આપણી શાન છે
તેનુ મસ્તક હંમેશા ઉંચુ રાખજો
જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ
Happy Republic Day 2025
જ્યાં પ્રેમની ભાષા છે સર્વોપરી
જ્યાં ધર્મની આશા છે સર્વોપરી
આવો મારા દેશ હિન્દુસ્તાન
જ્યાં દેશભક્તિ છે સર્વોપરી
પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના
Happy Republic Day 2025
ગણતંત્ર દિવસની શુભકામનાઓ
ભારત દેશ થયો ગણતંત્ર
આવો મળીને મનાવીએ આપણે બધા
ગણતંત્ર દિવસની શુભેચ્છા
આવો આપણે બધા મળીને ભારતને
એક મહાન રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લઈએ
26મી જાન્યુઆરીની શુભેચ્છા
Happy Republic Day 2025
ગણતંત્ર દિવસના આ અવસર પર
બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ
જય હિંદ જય ભારત ! Happy Republic Day
Happy Republic Day 2025 Images








