HONOR X70 launched : Honor પોતાની X સિરીઝનો નવો સ્માર્ટફોન Honor X70 ચીનમાં લોન્ચ કર્યો છે. સ્માર્ટફોન માર્કેટમાં ધમાકો થવાનો છે, કારણ કે તેમાં તમને મળશે 50MP કેમેરો, Snapdragon 6 Gen 4 પ્રોસેસર, 12GB RAM, 512GB સ્ટોરેજ, 8300mAh મોટી બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો હવે તેના તમામ ફિચર્સ વિશે વિગતે જાણીએ….
Honor X70 Specifications
હાલો દોસ્તો તમે પણ પ્રીમિયમ ફીચર્સ, પાવરફુલ પર્ફોમન્સ અને શાનદાર કેમેરા વાળો સ્માર્ટફોન શોધી રહ્યા છો? તો તમારા માટે Redmi 15 Pro 5G પરફેક્ટ હોય શકે છે.
- Display: 6.79 ઇંચની curved OLED ડિસ્પ્લે
- Processor: Octa-Core Snapdragon 8s Gen 4
- RAM: 8GB અને 12GB
- Camera: 50MP + 12MP + 2MP અને આગળનો 8MP
- Storage: 256GB અને 512GB
- OS: MagicOS 9.0 (Android 15)
- Battery: 8300mAh (80W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ)
- Launch in India: Launching soon 2025
- Price in India: લગભગ ₹16,999 થી ₹24,999 સુધી
Honor X70 Display (ડિસ્પ્લે)
Honor X70 સ્માર્ટફોનમાં 6.79 ઇંચની curved OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1.5K રિઝોલ્યૂશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. HDR10+ સપોર્ટ અને Dolby Vision જેવા Visual ફીચર્સ તેને વધુ શાર્પ બનાવે છે. Brightness વધુ હોવાથી તમને સૂર્યના પ્રકાશમાં પણ ક્લિયર ડિસ્પ્લમાં દેખાશે.
Honor X70 Processor (દમદાર પ્રોસેસર)
આ ફોનમાં Octa-Core Snapdragon 8s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4nm ફેબ્રિકેશન પર આધારિત છે. આ પ્રોસેસર મોટી ગેમ્સ, વીડિયો એડિટિંગ અને વધુ યુઝ કરતા યુઝર માટે બેસ્ટ પરફોર્મન્સ આપશે.
Honor X70 RAM and Storage (રેમ અને સ્ટોરેજ)
Honor X70માં તમને મળે છે 8GB અને 12GB LPDDR5X રેમ વિકલ્પો, સાથે 128GB, 256GB અને 512GB સુધીનું UFS 4.0 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજ વધુ હોવાથી ફોન સ્મૂથ ચાલશે સાથે મોટી ફાઈલોને ઝડપથી લોડ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં SD સપોર્ટ નહીં કરે.
Honor X70 Camera (કેમેરા)
આ સ્માર્ટફોનના કેમેરાની વાત કરીએ તો 50MP મેઇન કેમેરા (OIS) આપવામાં આવ્યો છે. અને 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ અને 2MP ડેપ્થ સેન્સર સાથે આવે છે. વીડિયો રેકોર્ડિંગ માટે 4K@60fps સપોર્ટ કરે છે. સેલ્ફી લેવા માટે 8MPનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. AI Beauty, Portrait Mode જેવા ફિચર્સ પણ સામેલ છે.
Honor X70 Battery and Fast Charging (મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ)
આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે 8300mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. જે આખો દિવસ ચાલે છે. સાથે 80W વાઈર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 80W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે. જે ફોનને માત્ર 25 મિનિટમાં 0% થી 100% ચાર્જ કરી શકે છે. આ અધતન ટેક્નોલોજી લિમિટેડ સ્માર્ટફોનમાં જ છે.
Honor X70 Operating System (ઓપરેટિંગ સિસ્ટમ)
Honor X70માં Android 15 આધારિત MagicOS 9.0 આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ આપ્યા છે. સાથે AI-based multitasking, gestures support, split screen features જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
Honor X70 Launch in India (લોન્ચ)
Honor X70ને અત્યારે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હજી સુધી Honor દ્રારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પણ મીડિયા અને ટેક લિંકના આધારે ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. તમે Amazon, Flipkart અને Honor ની સત્તાવાર વેબસાઇટ ચેક કરી શકો છો.
Honor X70 Price in India (કિંમત)
Honor X70 ની ભારતમાં પ્રારંભિક કિંમત ₹16,999 થી શરૂ થઈ શકે છે.(8GB+128GB વેરિઅન્ટ માટે). જ્યારે ટોચના વેરિઅન્ટ એટલે કે 12GB + 512GB માટે કિંમત લગભગ ₹24,999 સુધી હોય શક છે. લોન્ચ સમયે કંપની દ્વારા ઘણી બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર પણ આપશે.
Conclusion (નિષ્કર્ષ)
તમે એક એવો સ્માર્ટફોન શોધી રહ્યા છો જેમાં મોટી દમદાર બેટરી હોય, શાનદાર કેમેરા અને પાવરફુલ પ્રોસેસર હોય તો તમારા માટે Honor X70 શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.
Disclaimer (ડિસ્ક્લેમર)
આ લેખમાં આપેલી તમામ માહિતી લિંક, Tech Portals પર આધારિત છે. ફાઈનલ ફીચર્સ અને કિંમતો Honor India દ્વારા જાહેરાત પછી બદલાઈ શકે છે. ખરીદી પહેલા Honorની સત્તાવાર વેબસાઇટ ચકાસો.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q 1. ભારતમાં Honor X70 ક્યારે લોન્ચ થશે?
→ Honor દ્રારા કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે.
Q 2. Honor X70 માં બેટરી કેટલા mAh છે?
→ 8300mAh મોટી બેટરી જે 80W વાયર ચાર્જિંગ સાથે આવે છે.
Q 3. Honor X70માં કયું પ્રોસેસર છે?
→ Octa-Core Snapdragon 8s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Q 4. ભારતમાં Honor X70 ની કિંમત કેટલી હશે?
→ ભારતમાં પ્રારંભિક કિંમત ₹16,999 થી ₹24,999 સુધી હોય શકે છે.
Q 5. શું Honor X70 વોટરપ્રૂફ છે?
→ હા, IP68 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટ છે.