IGI Aviation Recruitment 2025 : ઇન્દિરા ગાંધી એરપોર્ટમાં 1446 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર

By Jay Vatukiya

Published on:

IGI Aviation Recruitment 2025

IGI Aviation Recruitment 2025 : ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Aviation Services) દ્વારા 1446 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યુવાનો માટે સોનેરી તક છે, ખાસ કરીને તે યુવાનો માટે જે એવીએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગે છે. આ ભરતી એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને લોડર સ્ટાફ માટે જાહેર કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત 10 પાસ અને 12 પાસ છે. તો ચાલો જાણીએ પોસ્ટનું નામ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અભ્યાસક્રમ અને અરજી કેવી રીતે કરવી તેની સંપુર્ણ માહિતી વિગતવાર….

IGI Aviation Recruitment 2025

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એવિએશન ભરતી 2025 હાઈલાઈટસ

સંસ્થાનું નામઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એવિએશન સર્વિસીસ પ્રા. લિ.
પોસ્ટનું નામએરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને લોડર્સ
કુલ જગ્યાઓ1446
નોકરી સ્થાનદિલ્હી
અરજી તારીખ10 જુલાઈ
અરજી છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર
અરજી પદ્ધતિઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.igiaviationdelhi.com

પોસ્ટ અને જગ્યા વિગત :

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ : 1017

લોડર્સ : 429

શૈક્ષણિક લાયકાત :

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ : ધોરણ 12 પાસ

લોડર્સ : ધોરણ 10 પાસ

પગાર માહિતી :

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ: 25,000 થી 35000 સુધી હોય શકે છે.

લોડર : 15,000 થી 25,000 સુધી હોય શકે છે.

ઉંમર મર્યાદા:

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ : 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

લોડર : 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી ફી :

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રૂ. 350/- અરજી ફ્રી

લોડર માટે રૂ. 250/- અરજી ફ્રી

દરેક કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફ્રી સરખી જ રહેશે.

લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ (સિલેબસ) :

જનરલ એવેર્નેસ – 25 માર્ક્સ

અંગ્રેજી – 25 માર્ક્સ

એવિએશન નોલેજ – 25 માર્ક્સ

આપાતકાલીન સ્થિતિમાં પ્રતિસાદ અને વર્તન – 25 માર્ક્સ

કુલ માર્ક્સ: 100

સમય: 90 મિનિટ

લખિત પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  1. સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ www.igiaviationdelhi.com પર જાઓ.
  2. Apply Online” બટન પર ક્લિક કરો.
  3. તમારી સંપૂર્ણ માહિતી ભરો.
  4. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  5. ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
  6. પ્રિન્ટઆઉટ સાચવી રાખો.

મહત્વપૂર્ણ તારીખો :

ફોર્મ શરૂ થવાની તારીખ: 12 જુલાઈ 2025

અંતિમ તારીખ: 21 સપ્ટેમ્બર 2025

એડમિટ કાર્ડ જાહેર: જાહેર કરાઈ નથી

પરીક્ષા તારીખ: જાહેર કરાઈ નથી

મહત્વપૂર્ણ લિંક્સ :

ફોર્મ માટે અરજી કરો

📄 સત્તાવાર નોટિફિકેશન PDF

આ પણ વાંચો : 14 July Rain Alert : ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે મેઘતાંડવ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close