iQOO નો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન iQOO 13 આજે થયો લોન્ચ. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 4 ચિપસેટ, 8K LTPO AMOLED ડિસ્પ્લે અને દમદાર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Vivo ની સબ-બ્રાન્ડ iQOO હંમેશા પ્રીમિયમ પર્ફોર્મન્સ માટે જાણીતી રહી છે તો ચાલો જાણીએ iQOO 13 વિશે પુરી માહિતી….
iQOO 13 Specifications
ડિસ્પ્લે
iQOO 13 માં 6.78 ઇંચનું 8K LTPO AMOLED પેનલ આપવામાં આવી છે, જેમાં 144Hz રિફ્રેશ રેટ અને HDR10+ સપોર્ટ હશે. ડિસ્પ્લેની ક્વોલિટી બાબતે iQOO હંમેશા આગળ રહ્યું છે, અને આ વખતે વધુ તેજસ્વી બ્રાઇટનેસ (અંદાજે 3000+ nits) મળવાની અપેક્ષા છે. વિઝ્યુઅલ્સ અને ગેમિંગ માટે આ ડિસ્પ્લે વપરાશકર્તાને પ્રીમિયમ અનુભવ આપશે.
દમદાર પ્રોસેસર
આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 4 ચિપસેટ આપવામાં આવી છે. આ ચિપસેટ 4nm TSMC Second Gen પ્રોસેસ છે જે વધુ પાવર-એફિશિયન્ટ અને સુપરફાસ્ટ છે. ગેમિંગ, AI, કેમેરા અને મલ્ટિટાસ્કિંગ માટે આ SoC બજારનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રેમ અને સ્ટોરેજ
અપેક્ષા મુજબ ફોનમાં LPDDR5X રેમ અને UFS 4.0 સ્ટોરેજ મળશે. આ ફોનનાં વિકલ્પોમાં 12GB/16GB રેમ અને 256GB/512GB અથવા 1TB સુધીની સ્ટોરેજ હોવાની શક્યતા છે. સ્મૂથ પરફોર્મન્સ માટે iQOO કોઈ કચાશ છોડતું નથી.
કેમેરા
iQOO 13માં 50MP + 50MP + 64MPના ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં પેરિસ્કોપ ઝૂમ અને 8K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. સ્લેફી માટે 32MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જે વિડિઓ કોલ અને સેલ્ફી માટે સુપર ક્લિયર ક્વોલિટી આપે છે.
મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
ફોનમાં 5500mAhની મોટી બેટરી સાથે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જોવા મળી શકે છે. iQOOનાં પહેલા મોડલ્સની જેમ આ સ્માર્ટફોન પણ 20 મિનિટમાં ફોન સંપૂર્ણ ચાર્જ થઈ જશે. વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે.
ઓપરેટિંગ સિસ્ટમ
iQOO 13 Android 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવશે. તેમાં ઘણી નવી AI સુવિધાઓ, પ્રાઈવસી ફીચર્સ અને કસ્ટમ UI ટ્યુનિંગ મળશે. iQOO પોતાનું OS ખૂબ ક્લીન અને સ્મૂથ બનાવે છે.
કિંમત અને લોન્ચ તારીખ
આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત ₹59,999થી ₹69,999 વચ્ચે રાખવામાં આવી છે. મોડલ પ્રમાણે કિંમત અગલ હોય શકે છે. આજે ભારતની બજારમાં આ સ્માર્ટફોનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
નિષ્કર્ષ
iQOO 13 એ એવા યૂઝર્સ માટે છે જેઓ પર્ફોર્મન્સ અને પ્રીમિયમ ડિઝાઇન બંને માંગે છે. તેમાં Snapdragon 8 Gen 4, 8K AMOLED ડિસ્પ્લે, દમદાર કેમેરા અને સુપરફાસ્ટ ચાર્જિંગ જેવી ટોચની સુવિધાઓ મળશે. ભારતના બજારમાં આ ફોન OnePlus 13 અને Samsung S25 Ultra સાથે ટક્કર લેશે.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Q. 1 iQOO 13 ક્યારે લોન્ચ થશે?
→ આજે 4 જુલાઈ 2025 ના રોજ લોન્ચ થશે.
Q. 2 શું iQOO 13 માં Snapdragon 8 Gen 4 હશે?
→ હા, ઘણા લિક્સ અનુસાર આમાં Qualcomm Snapdragon 8 Gen 4 ચિપસેટ હશે.
Q. 3 શું iQOO 13 5G ને વાયરસ ચાર્જિંગ મળશે?
→ શક્યતા છે કે તેમાં વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ બંને મળશે.
Q. 4 iQOO 13 ની કિંમત કેટલી રહેશે?
→ અંદાજિત કિંમત ₹59,999 થી ₹69,999 વચ્ચે હોઈ શકે છે.
Q. 5 શું iQOO 13 ગેમિંગ માટે સારું હશે?
→ બિલકુલ! તેમાં ટોચનું પ્રોસેસર, વધુ રેમ, અને ફાસ્ટ રિફ્રેશ ડિસ્પ્લે મળશે, જે તેને એક પરફેક્ટ ગેમિંગ ફોન બનાવે છે.