હાલો મિત્રો, શું તમે ઓછા બજેટ માં 5G smartphone શોધી રહ્યાં છો. તો આજે તમને હું આ પોસ્ટ Moto G86 Power 5G ફોન વિશે માહિતી આપીશ. જે ખાસ કરીને તેની મજબૂત બેટરી, સરળ પ્રદર્શન અને 5G સપોર્ટ સાથે આકર્ષક છે. Motorola સતત ઓછાં બજેટ અને મધ્યમ શ્રેણીના સેગમેન્ટમાં સાથે નવા ફોન લાવી રહ્યું છે, અને Moto G86 Power 5G તેનું નવીનતમ ઉત્તમ ઉદાહરણ છે. ચાલો તો જાણીએ આ સ્માર્ટફોન વિશે
ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી
Moto G86 Power 5Gનું ડિઝાઇન મોર્ડન અને પ્રીમિયમ લાગે છે. તેનું બોડી પ્લાસ્ટિક ફ્રેમ હોવા છતાં મજબૂત છે અને પાછળનું ફિનિશિંગ મેટ છે, જે તેને ફ્લેગશિપ જેવી લૂક આપે છે. ફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે અને પાણીથી હલકી રક્ષા માટે IP52 રેટિંગ પણ આપવામાં આવી છે.
ડિસ્પ્લે: મોટી સ્ક્રીન વધુ મજા
ટાઈપ: 6.67 ઇંચ pOLED ડિસ્પ્લે.
રિફ્રેશ રેટ: 120Hz
રિઝોલ્યુશન: 2712 x 1220 પિક્સલ રિઝોલ્યુશન
પ્રોટેક્શન: Corning Gorilla Glass 7i પ્રોટેક્શન
મોટો સ્ક્રીન સાઇઝ અને 120Hz રિફ્રેશ રેટ સાથે આ ફોન ગેમિંગ અને વીડિયો જોવા માટે આદર્શ છે. સ્ક્રીનનો બ્રાઈટનેસ અને કલર રિપ્રોડક્શન પણ સારો છે.
પ્રોસેસર અને સ્ટોરેજ
પ્રોસેસર: MediaTek Dimensity 7300
RAM: 8GB/12GB
સ્ટોરેજ: 128GB / 256GB (UFS 2.2)
ઓપરેટિંગ સિસ્ટમ: Android 15
Expandable Storage: microSD કાર્ડથી 1TB સુધી
Snapdragon 6 Gen 1 સાથે ફોનમાં દૈનિક ઉપયોગ, મલ્ટિટાસ્કિંગ અને મિડ-રેન્જ ગેમિંગ ખુબ જ સ્મૂથ લાગે છે. Motorola નો stock Android જેવા અનુભવ પણ ઉપભોક્તાઓને ક્લીન અને ફાસ્ટ અનુભવ આપે છે.
કેમેરા:
આ સ્માર્ટફોનમાં પાછળનો કેમેરા 50MP પ્રાઈમરી Sony Lytia સેન્સર, OIS સાથે અને 8MP અલ્ટ્રા-વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે સેલ્ફી માટે આગળનો કેમેરા 32MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જે દિવસે સ્પષ્ટ અને ડીટેઇલ્ડ ફોટો આપે છે. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) ટેકનોલોજી તમને બ્લર વગરની ઈમેજ આપે છે.
બેટરી :
આ સ્માર્ટફોનમાં 6720mAh બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સામાન્ય ઉપયોગમાં બે દિવસ સુધી ચાલે છે. 33W ફાસ્ટ ચાર્જિંગથી લગભગ 1.5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.
કિંમત :
આ ફોનની કિંમત ભારતીય બજારમાં અંદાજે કિંમત અંદાજે ₹14,999 થી ₹17,999 સુધી હોઈ શકે છે. Motorola આ ડિવાઇસને Online (Flipkart) અને Offline સ્ટોર બંને પર ઉપલબ્ધ થવાની શક્યતા છે.
જો તમે 15,000 રૂપિયાની અંદર એક પાવરફુલ 5G ફોન શોધી રહ્યાં છો જે લાંબી બેટરી, સારી કેમેરા ક્વોલિટી અને ક્લીન Android અનુભવ આપે, તો Moto G86 Power 5G તમારું યોગ્ય પસંદગી બની શકે છે. Moto G86 Power 5G એ બજેટ કેટેગરીમાં એક બેસ્ટ સ્માર્ટફોન છે. ખાસ કરીને તમે લાંબા સમય સુધી ચાલતા ફોન શોધી રહ્યાં હોય તો આ ફોન બેસ્ટ છે.