સ્ટાઇલિશ ડિઝાઇન સાથે New Yamaha RX 100 ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, લોન્ચ થતાં જ Bullet અને Jawa ને આપશે ટક્કર

By pareshrock13@gmail.com

Published on:

New Yamaha RX 100
WhatsApp Group Join Now
Telegram Group Join Now

New Yamaha RX 100: મિત્રો, દોસ્તો, વાત કરીએ Yamaha ની નવી RX 100 વિશે, જે પોતાના સ્ટાઇલિશ ડિઝાઇન સાથે ફરીથી ભારતીય બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આ બાઈક Bullet અને Jawa જેવી મોટરસાઈકલને સીધી ટક્કર આપશે.

New Yamaha RX 100 Launch Date

90ના દાયકામાં Yamaha RX 100 બાઈક લોકપ્રિય હતી, તેની રેટ્રો સ્ટાઇલ અને મજબૂત એન્જિનને લોકો ખૂબ પસંદ કરતા. આજે પણ Yamahaના આ નવા અવતારની રાહ જોનાર ઘણા પ્રશંસકો છે.

મિત્રો, Yamaha આજના જમાનાની ડિમાન્ડ મુજબ નવી RX 100 લાવવા જઇ રહ્યું છે, પણ હજી સુધી ઓફિશિયલ Launch Date જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની આ બાઈકને 2025ના અંત અથવા 2026ના અંત સુધી બજારમાં રજૂ કરી શકે છે.

New Yamaha RX 100 Engine

જવા જઈએ Yamaha RX 100 ના એન્જિન વિશે. હજી સુધી આ નવી બાઈકના એન્જિનની પુષ્ટિ કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, Yamaha આ બાઈકને 150ccથી 250cc એન્જિન સાથે લાવી શકે છે. સાથે જ 60 kmpl સુધીનું મિલેજ પણ જોવા મળી શકે છે, જે તેને બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે.

New Yamaha RX 100 Design

Yamaha RX 100 નું જૂનું મોડેલ પણ તેના સ્ટાઇલિશ અને ક્લાસિક ડિઝાઇન માટે લોકપ્રિય હતું. Yamaha નવી RX 100ને રેટ્રો સ્ટાઇલ સાથે અનેક રંગો અને મોડર્ન ફિચર્સમાં રજૂ કરી શકે છે. LED હેડલાઇટ્સ, ટેલલાઇટ્સ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી વિશેષતાઓ સાથે બાઈકને વધુ આકર્ષક બનાવવામાં આવશે.

New Yamaha RX 100 Features

આ બાઈકમાં ઘણા અદ્યતન ફીચર્સ ઉમેરાઈ શકે છે. રિપોર્ટ મુજબ, Yamaha RX 100માં ડ્યુઅલ ચેનલ ABS, મોનોશોક સસ્પેન્શન, અને 60 kmplનું મિલેજ મળવાનું શક્ય છે. સાથે જ, SMS અને કોલ અલર્ટ, અને મોટો ફ્યુઅલ ટાંક પણ દેખાઈ શકે છે.

સારાંશ

મિત્રો, Yamaha RX 100 એ માત્ર એક બાઈક નથી, પરંતુ રેટ્રો સ્ટાઇલનો પ્રતિક છે, જેને ફરીથી સ્પર્ધાત્મક ભાવમાં લોન્ચ કરવાની યોજના છે. જો તમે પણ આ નવી Yamaha RX 100 ની રાહ જોઈ રહ્યા છો, તો તૈયાર થઈ જાવ! Bullet અને Jawa જેવી બાઇકોને ટક્કર આપતી આ નવી બાઈક ટૂંક સમયમાં બજારમાં ધમાલ મચાવશે.

શું તમે નવી Yamaha RX 100 માટે એક્સાઈટેડ છો? કોમેન્ટમાં આપની મંતવ્યો જાણાવશો!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close