Jio લાવ્યું ધમાકેદાર વાર્ષિક Recharge Plan – ફક્ત ₹2545માં 1 વર્ષ માટે Unlimited Data અને Calling

By Jay Vatukiya

Published on:

Recharge Plan

Recharge Plan : મિત્રો, શું તમે પણ મહિને મહિને રિચાર્જ કરીને કંટાળી ગયા છો? Jio 365 દિવસના 3 New Recharge Plan લોન્ચ કર્યા છે. જેમાં તમને Unlimited Calling, High-Speed internet Data, SMS અને Jioની પ્રીમિયમ સર્વિસ મફત મળશે. તો ચાલો Jio ના New Recharge Plan વિશે જાણીએ અને તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે.

Jio Recharge Plan

1. ₹2545 પ્લાન – સામાન્ય યૂઝર માટે શ્રેષ્ઠ

આ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જેમને રોજબરોજ કોલિંગ અને નહીંવત પ્રમાણમાં internet જરૂર પડે છે. જેઓ WhatsApp, Facebook કે YouTube જેવી App ઓછી ચલાવતા હોય. તો આ Jio Recharge Plan તમારા માટે બેસ્ટ છે. આ Plan માં તમને શું શું મળશે.

  • 1.5GB/દિવસ હાઇ-સ્પીડ ડેટા
  • તમામ નેટવર્ક પર Unlimited Calling
  • રોજ 100 SMS
  • JioTV, JioCinema, JioCloud જેવી Jioની સેવાઓ મફત
  • ઓવરઓલ વેલ્યુ ફોર મની પ્લાન
  • 365 દિવસ સુધી Validity

2. ₹2879 પ્લાન – મિડ અને હેવી યૂઝર માટે સંતુલિત વિકલ્પ

આ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે. જે રોજ વીડિયો સ્ટ્રીમિંગ, ઓનલાઈન મિટીંગ કે સોશિયલ મીડિયા વાપરતા હોય તો આ Jio Recharge Plan તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

  • રોજ 2GB હાઇ-સ્પીડ ડેટા
  • 730 GB Data
  • દરરોજ 100 SMS
  • Jio ની Premium App ફ્રીમાં
  • 365 દિવસની Validity

3. ₹2999 પ્લાન – હેવી યૂઝર માટે ધમાકેદાર વિકલ્પ

જો તમારું કામ હંમેશા ઈન્ટરનેટ પર આધારિત છે? જેમ કે YouTube, Netflix, Online Meeting કે Online Gaming રમો છો. અને રોજ વધારે internet Data જોઈએ છે? તો આ પ્લાન તમારા માટે એકદમ બેસ્ટ છે.

  • રોજ 2.5GB High-Speed internet Data
  • 912.5 GB internet Data
  • 365 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ
  • રોજ 100 SMS અને Unlimited Calling
  • JioTV, JioCinema, JioCloud જેવી Premium App ફ્રીમાં
  • ખાસ વાત એ છે કે ક્યારેક 388 દિવસની Extra Validity મળે છે.

પ્લાન કેવી રીતે Activate કરવો?

તમારા મોબાઇલથી આ પ્લાન activate કરવા માટે નીચેની રીત અપનાવો:

  • સૌથી પહેલા My Jio App ખોલો.
  • તેમાં રિચાર્જ સેક્શનમાં જઈને “Yearly Plans” પસંદ કરો.
  • તેમાં કોઈ પણ એક Recharge Plan પસંદ કરો.
  • પેમેન્ટ કરો અને તમારો પ્લાન એક્ટિવ થઈ જશે.

એક વાર્ષિક રિચાર્જ કેમ લાભદાયક છે?

  • વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ નહીં.
  • દર મહિના કરતાં ઓછો ખર્ચ
  • રિચાર્જ પૂરી થઈ જશે એની એક વર્ષની ચિંતા ખતમ
  • પ્રીમિયમ App ફ્રી માં મળે

આ પણ વાંચો : ₹10,000ના ફિચર્સ માત્ર ₹4,999માં AI Smartphone લોંચ! 6.75″ ડિસ્પ્લે, 50MP કેમેરા, 5000mAh બેટરી

નિષ્કર્ષ

Jioના નવા વાર્ષિક Recharge Plan માં દરેક યૂઝરને અનલિમિટેડ કોલિંગ, મર્યાદિત ડેટા અને OTT સેવાઓ મળે છે. જો તમે એક વખત ખર્ચ કરીને આખું વર્ષ ટેન્શન-ફ્રી રહેવા ઈચ્છો છો તો આજે જ તમારું મનપસંદ Recharge Plan activate કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close