Today Gold Price 16 May 2025 : આજે સોનાની કિંમતમાં ઘટાડો સસ્તું જુઓ આજના લેટેસ્ટ ભાવ

By Jay Vatukiya

Published on:

Today Gold Price
WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર દોસ્તો, ચાલો વાત કરીએ આજના Today Gold Price વિશે! આજના Gold Price માં શું ફેરફાર થયો છે? શું તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આજે Gold Market માં શું ઉથલપાથલ થઈ રહી છે, તેની સાચી માહિતી જાણવી જરૂરી છે.

હાલો મિત્રો, ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળે છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરને કારણે સોનાના ભાવમાં જોરદાર વધારો થયો હતો. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. જે પછી હવે સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને સોનું સસ્તું થઈ રહ્યું છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે એક સારું અવસર હોઈ શકે છે. 16 મે 2025ના તાજા ભાવ અહીં નીચે આપેલા છે.

Today Gold Price આજના સોનાના ભાવ :

22 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ): 86,140 રુપિયા

24 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ): 93,970 રુપિયા

(નોટ: તમારા શહેર પ્રમાણે ભાવ થોડો ફેરફાર થઈ શકે છે.)

છેલ્લા 10 દિવસના સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22 કેરેટના ભાવ24 કેરેટના ભાવ
15/05/2025₹ 84,600₹ 92,360
14/05/2025₹ 85,970₹ 93,850
13/05/2025₹ 86,410₹ 94,340
12/05/2025₹ 85,250₹ 93,070
09/05/2025₹ 88,310₹ 96,410
08/05/2025₹ 88,880₹ 97,030
07/05/2025₹ 89,240₹ 97,420
06/05/2025₹ 88,740₹ 96,880
05/05/2025₹ 87,270₹ 95,280
02/05/2025₹ 86,060₹ 93,950

ચાંદીની વાત કરીએ તો, ગઈકાલે ચાંદીનો ભાવ 97,800 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો, ચાંદીના ભાવમાં પણ આજે જોરદાર ઘટ્યો થયો છે, આજે 1 કિલો ચાંદીનો ભાવ 96,900 રૂપિયા પર છે.

સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને ડોલરના મૂલ્યમાં વધઘટ જેવા ઘણા પરિબળોને કારણે વધઘટ થાય છે. સોનું ફક્ત રોકાણનું સાધન નથી. તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

આ રીતે ચેક કરો સોનાનો ભાવ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે રેટ જાહેર કરતું નથી. તમારા શહેરના 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. આ દરો ટૂંક સમયમાં SMS દ્વારા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, નિયમિત અપડેટ્સની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

આજે આપણે Today Gold Price વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આજે Gold Rate થોડો બદલાયો છે, પણ લાંબા ગાળે Gold Investment હંમેશા ફાયદાકારક સાબિત થાય છે. જો તમે સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો બજારની હાલત અને ભવિષ્યની આગાહી ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો.

તો મિત્રો, આજે તમારે Gold ખરીદવાનું પ્લાન કરવું કે નહીં? કમેન્ટમાં જરૂરથી જણાવો! 🚀💰

આ પણ જુઓ : IMD Rain Alert : આજે આ વિસ્તારમાં વરસાદ બોલાવશે ધબડાટી, જાણો હવામાન વિભાગની આગાહી

આ પણ જુઓ : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment