Vivo T4R 5G : Vivo ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સતત નવા મોડલ રજૂ કરી રહી છે. પહેલાં પણ તેને T સિરીઝના ત્રણ મોડલ બહાર પાડ્યા છે. હવે ફરી એક વખત Vivo T4R 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જે ઓછા બજેટમાં 50MP કેમેરા, 5000mAh બેટરી, MediaTek Dimensity 6100+ પ્રોસેસર અને 6.72 ઇંચની FHD+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. તો ચાલો ઓછા બજેટમાં All Rounder Smartphone વિશે જાણીએ….
Vivo T4R 5G Specifications
- Display: 6.77 ઇંચની FHD+ Quad-curved
- Processor: MediaTek Dimensity 7400
- RAM: 4GB થી 8GB સુધી
- Camera: 50MP અને 32MP નો ફ્રન્ટ કેમેરા
- Storage: 128GB અને 256GB (microSD card Slot સાથે)
- Battery: 5000mAh (44W ફાસ્ટ ચાર્જિંગ)
- Launch in India: જુલાઈ/ઓગસ્ટ 2025
- Price in India: લગભગ ₹14,999 થી ₹19,999
Vivo T4R 5G Display (ડિસ્પ્લે)
Vivo T4R 5G માં 6.77 ઇંચની FHD+ Quad-curved ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. જે તમને ગેમ્સ રમવા, વીડિયો જોવા કે સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કરતી વખતે સ્મૂથ અનુભવ આપે છે. આ સ્માર્ટફોન 1600 × 720 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે. જે વીડિયો કલરફૂલ અને ચોખા દેખાઈ છે.
Vivo T4R 5G Processor (દમદાર પ્રોસેસર)
Vivo T4R 5G માં MediaTek Dimensity 7400 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ 6nm ટેકનોલોજી પર આધારિત પ્રોસેસર છે. Mali-G57 MC2 GPU સાથે આવે છે. જે દિવસભર મોબાઈલ ચલાવવો કે ગેમ્સ સરળતાથી રમી શકો છો.
Vivo T4R 5G RAM and Storage (રેમ અને સ્ટોરેજ)
ફોનમાં ત્રણ વેરિયન્ટ આપવામાં આવ્યા છે:
- 4GB RAM + 128GB સ્ટોરેજ
- 6GB RAM + 128GB સ્ટોરેજ
- 8GB RAM + 256GB સ્ટોરેજ
આ સ્માર્ટફોનમાં Extended RAM 3.0 ટેક્નોલોજી સાથે આવે છે, જે વધુ મલ્ટીટાસ્કિંગ માટે સપોર્ટ કરે છે. સાથે microSD card Slot આપવામાં આવ્યું છે. યૂઝર્સ SD કાર્ડ દ્વારા 1TB સુધી સ્ટોરેજ વધારી શકે છે.

Vivo T4R 5G Camera (કેમેરા)
Vivo T4R 5G ના કેમેરાની વાત કરીએ તો 50MP મેઇન કેમેરા આપવામાં આવ્યો છે. સાથે 2MP depth સેન્સર પણ છે. જે તમારા ફોટાને ક્લીન બનાવે છે. સેલ્ફી માટે 32MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે Super Night Mode, Portrait, Panorama, HDR, Face Beauty જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Vivo T4R 5G Battery and Fast Charging (મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ)
Vivo T4R 5Gમાં તમને 5000mAh મોટી બેટરી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તમે 40 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકો છો. એક વખત ચાર્જ કર્યા પછી નોર્મલ યુઝ માટે 1.5 દિવસ બેટરી ચાલે છે.
Vivo T4R 5G Launch in India (લોન્ચ)
Vivo દ્વારા હજી ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી. પણ ભારતમાં Vivo T4R 5G ટૂંક સમયમાં લોન્ચ થશે. કારણ કે Flipkart Coming Soon લખેલું આવી રહ્યું છે.
Vivo T4R 5G Price in India (કિંમત)
ભારતમાં Vivo T4R 5Gની કિંમત વાત કરીએ તો 14,000 થી 20,000 વચ્ચે હોય શકે છે. મૉડલ પ્રમાણે કિંમત અગલ હોય શકે છે. આ ફોન Flipkart, Amazon અને Vivoની ઓફિશિયલ સાઇટ પર ઉપલબ્ધ છે. લોન્ચ સમયે તમને ઓફર પણ આપવામાં આવી શકે છે.
Conclusion (નિષ્કર્ષ)
જો તમે શાનદાર કેમેરા, મોટી સ્ક્રીન, દમદાર પ્રોસેસર, મજબૂત બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સાથે સસ્તો અને સારો સ્માર્ટફોન શોધી રહ્યા છો? તો તમારા Vivo T4R 5G બેસ્ટ ઓપ્શન બની શકે છે.
Disclaimer (ડિસ્ક્લેમર)
આ લેખમાં આપવામાં આવેલી માહિતી ટેક લિંક અને મીડિયા આધારિત છે. લોન્ચ સમયે કિંમત અને ફીચર્સ ફેરફાર થઈ શકે છે. વધુ માહિતી માટે તમે3 Vivo ની ઑફિશિયલ વેબસાઇટ ચેક કરી શકો છો.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q 1. Vivo T4R 5Gમાં કયું પ્રોસેસર છે?
A. Vivo T4Rમાં MediaTek Dimensity 6100+ પ્રોસેસર છે.
Q 2. શું Vivo T4R 5G સપોર્ટ કરે છે?
A. હા, Vivo T4R 5G નેટવર્ક સપોર્ટ કરે છે.
Q 3. Vivo T4R 5Gમાં કેટલા mAh ની બેટરી છે?
A. 5000mAh બેટરી આપવામાં આવી છે.
Q 4. Vivo T4R 5Gનું કેટલા MPનો કેમેરા છે?
A. Vivo T4R 5G માં 50MP પ્રાઇમરી કેમેરા છે.
Q 5. શું Vivo T4Rમાં SD કાર્ડ સપોર્ટ છે?
A. હા, Vivo T4R 5Gમાં microSD કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.