માત્ર ₹15,000માં Vivo Y50 5G લોન્ચ – 50MP કેમેરો, 5G સ્પીડ અને 6000mAh બેટરી સાથે જાણો તમામ ફીચર્સ

By Jay Vatukiya

Published on:

Vivo Y50 5G

Vivo Y50 5G : Vivo કંપની ઓછા બજેટના સ્માર્ટફોન માટે જાણીતી છે, ખાસ કરીને યુવાનો અને ઓછા બજેટ વપરાશકર્તાઓને ધ્યાને રાખીને ફીચર્સ આપે છે. Vivo એ તેની Y સિરિઝમાં વધુ એક સસ્તો અને દમદાર સ્માર્ટફોન Y50 5G નો ઉમેરો કર્યો છે. જેમાં 5G સપોર્ટ સાથે 6.58 ઇંચ ડિસ્પ્લે,MediaTek Dimensity 6020 5G પ્રોસેસર, 128GB સ્ટોરેજ, 50MP કેમેરો અને 5000mAh મોટી બેટરી આપવામાં આવી છે. તો ચાલો હવે આપણે તેના ફીચર્સ વિશે વિગતવાર જાણીએ………

Vivo Y50 5G Specifications

શું મિત્રો તમે પણ ₹15,000 ની અંદર આવે એવો એક પાવરફુલ અને આધુનિક ફીચર્સ વાળો સ્માર્ટફોન શોધી રહ્યા છો? તો તમારા માટે Vivo Y50 5G બેસ્ટ સાબિત થઈ શકે છે.

  • Display: 6.74 ઇંચની FHD+ IPS LCD
  • Processor: MediaTek Dimensity 6020 5G
  • RAM: 4GB થી 8GB સુધી
  • Camera: 50MP અને 8MP નો ફ્રન્ટ કેમેરા
  • Storage: 128GB અને 256GB (microSD card Slot સાથે)
  • OS: Funtouch OS 15 (Android 15)
  • Battery: 6000mAh (18W ફાસ્ટ ચાર્જિંગ)
  • Launch in India: જુલાઈ 2025
  • Price in India: લગભગ ₹14,999 થી ₹16,999

Vivo Y50 5G Display (ડિસ્પ્લે)

Vivo Y50 5G તમને 6.74 ઇંચની FHD+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ડિસ્પ્લે 1600 x 720 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે. હાઇ રિફ્રેશ રેટ હોવાથી સ્ક્રોલિંગ અને ગેમિંગને સ્મૂથ બનાવે છે. મોટી ડિસ્પ્લે હોવાથી વિડિયો જોવામાં અને મલ્ટિટાસ્કિંગ કરવામાં પરફેક્ટ છે.

Vivo Y50 5G Processor (દમદાર પ્રોસેસર)

Y50 5G ફોનમાં MediaTek Dimensity 6020 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 7nm આર્કિટેક્ચર પર આધારિત છે. દમદાર પ્રોસેસર હોવાથી મિડિયમ લેવલના ગેમિંગ માટે બેસ્ટ છે. સાથે ઓક્ટા-કોર CPU અને Mali-G57 MC2 GPU આપવામાં આવ્યું છે. જે મલ્ટિટાસ્કિંગ અને નેટવર્ક સ્પીડ વધુ મજબૂત બનાવે છે.

Vivo Y50 5G RAM and Storage (રેમ અને સ્ટોરેજ)

Vivo Y50 5G સ્માર્ટફોમાં ચાર વેરિયેન્ટમાં લોન્ચ થશે. 4GB RAM+128GB સ્ટોરેજ, 6GB RAM+128GB સ્ટોરેજ, 8GB RAM+256GB સ્ટોરેજ અને 12GB RAM + 256GB સ્ટોરેજમાં આપવામાં આવશે. ખાસ વાત એ છે કે તમને Extended RAM ટેકનોલોજી આપવામાં આવી છે જેના દ્વારા તમે વર્ચ્યુઅલી RAM ઉમેરી શકો છો. સાથે MicroSD કાર્ડ સપોર્ટેડ છે. જેના દ્રારા તમે સ્ટોરેજ વધારી શકો છો. જેથી તમે3 ફોટા અને3 વીડિયો વધુ સંગ્રહ કરી શકો છો.

Vivo Y50 5G Camera (કેમેરા)

આ સ્માર્ટફોનમાં તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં 50MP મેન કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર સાથે આવે છે. ખાસ કરીને દિવસના પ્રકાશમાં પણ ક્લિયર ફોટો આપે છે. સેલ્ફી માટે 8MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, સાથે તમને Super Night Mode, Portrait Mode અને AI Scene Detection જેવા ફિચર્સ પણ મળશે.

Vivo Y50 5G Battery and Fast Charging (મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ)

Vivo Y50 5G માં તમને 6000mAh મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે જેનાથી ફોન ઝડપથી ચાર્જ થઈ જાય છે. સાથે USB Type-C ચાર્જિંગ પોર્ટ આપ્યું છે. સામાન્ય વપરાશમાં બેટરી 3 દિવસ સુધી ચાલે છે.

Vivo Y50 5G Operating System (ઓપરેટિંગ સિસ્ટમ)

ફોન Android 15 આધારિત Funtouch OS 15 પર ચાલે છે. આ ઓએસ ક્લીન અને યૂઝર ફ્રેન્ડલી UI આપે છે. તેમાં ઘણા નવા પ્રાઇવસી ફીચર્સ, કસ્ટમાઈઝેશન વિકલ્પો અને સ્માર્ટ કન્ટ્રોલ્સ આપવામાં આવ્યા છે.

Vivo Y50 5G Launch in India (લોન્ચ)

Vivo કંપની તરફથી હજી સંપૂર્ણ પૃષ્ટિ કરવામાં આવી નથી. પણ અહેવાલ મુજબ જુલાઈ 2025 અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. હાલ China Telecom વેબસાઈટ પર લોન્ચ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ભારતીય બજારમાં પણ લોન્ચ થશે.

Vivo Y50 5G Price in India (કિંમત)

Vivo Y50 5G ની કિંમત વાત કરીએ તો ભારતમાં લગભગ₹14,999 થી ₹16,999 ની વચ્ચે હોઈ શકે છે. લોન્ચ સમયે ફેરફાર પણ થઈ શકે છે.

આ પણ વાંચો : માત્ર 15 હજારમાં 6000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને 5G સાથે આવ્યો Samsung Galaxy F36 – જાણો લેટેસ્ટ ફીચર્સ

Conclusion (નિષ્કર્ષ)

Vivo Y50 5G એ એવા યૂઝર્સ માટે એક શાનદાર વિકલ્પ છે જેઓ ઓછા બજેટમાં 5G ફોન ખરીદવા માંગે છે. આ સ્માર્ટફોનમાં દમદાર ડિસ્પ્લે, શાર્પ કેમેરા, MediaTek Dimensity પ્રોસેસર, અને મોટી બેટરી જેવી ખાસિયતો છે. જો તમારું બજેટ 15 હજાર આસપાસ છે તો તમે Vivo Y50 5G તમારા માટે બેસ્ટ છે.

Disclaimer (ડિસ્ક્લેમર)

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ઓનલાઈન લીક્સ અને મીડિયાના આધારે છે. Vivo કંપની તરફથી સંપૂર્ણ ફીચર્સ અને કિંમત માટે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q 1. Vivo Y50 5G માં કયું પ્રોસેસર છે?
➡️ તેમાં MediaTek Dimensity 6020 5G પ્રોસેસર છે.

Q 2. Vivo Y50 5G ની બેટરી કેટલા mAh છે?
➡️ તેમાં 5000mAh બેટરી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Q 3. Vivo Y50 5G ની કિંમત કેટલી છે?
➡️ આશરે ₹14,999 થી ₹16,999 ની વચ્ચે હોઈ શકે છે.

Q 4. Vivo Y50 5G કેટલા GB રેમમાં આવે છે?
➡️ 6GB અને 8GB રેમ વિકલ્પો ઉપલબ્ધ છે.

Q 5. Vivo Y50 5G 5G ભારતમાં ક્યારે લોન્ચ થશે?
➡️ રિપોર્ટ અનુસાર જુલાઈ 2025 લોન્ચ થઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close